- આ ક્રમમાં પહોંચનાર મણિકા બત્રા અને જી. સાથિયાન એવી પ્રથમ ભારતીય મિક્સ્ડ ડબલ્સ જોડી છે.
- તેઓ વર્લ્ડ રેન્કિંગમાં 11 સ્થાનનો સુધારો કરીને 15માં સ્થાન પર પહોંચ્યા છે.
- હાલમાં જ તેઓ વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.
- આ સાથે મણિકા અને અર્ચના મહિલા ડબલ્સમાં ટોપ-10માં પહોંચ્યા છે.