- 30 વર્ષીય બ્રિટનની પૂર્વ નંબર-1 ખેલાડી જોહાના કોંટાએ ટેનિસ રમતમાંથી નિવૃતિ જાહેર કરી છે.
- તેણી 2 દાયકાઓની સૌથી સફળ બ્રિટિશ મહિલા ખેલાડીઓમાંથી એક છે.
- તેણીએ ચાલુ વર્ષ 2017માં મિયામી ઓપન તેમજ ચાલુ વર્ષે નોટિંઘમમાં WTAનો પોતાના કેરિયરનો ચોથો ખિતાબ જીત્યો હતો.