ઉત્તરાખંડમાં એશિયાનું સૌથી મોટું વન્યજીવ એલિવેટેડ કોરિડોર બનશે.

  • આ કોરિડોર ઉત્તરાખંડના સહારનપુર જિલ્લાથી દેહરાદૂન પરના રસ્તા પર બનાવવામાં આવનાર છે. 
  • આ કોરિડોરનું 04 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ઉદ્‌ઘાટન કરશે. 
  • આ ઉદ્‌ઘાટનની સાથે તેઓ ઉત્તરાખંડમાં અન્ય 7 યોજનાઓનું પણ લોકાર્પણ કરશે જેમાં દિલ્લી દેહરાદૂન એક્સપ્રેસ-વે, ગ્રીનફીલ્ડ એલાઇન્મેન્ટ, દેહરાદૂન-પૌંટા સાહિબ માર્ગ, વ્યાસી જલ વિદ્યુત પરિયોજના સહિતનો સમાવેશ થાય છે.
Highway

Post a Comment

Previous Post Next Post