કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનર્સ માટે વિશેષ ચહેરો ઓળખવાની પદ્ધતિ શરુ કરાઇ.

  • Personnel, Public Grievances and Pensionsના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહ દ્વારા આ ટેક્નિકની શરુઆત કરવામાં આવી છે. 
  • આ ટેક્નિક દ્વારા 68 લાખ પેન્શનર્સને ફાયદો મળશે તેમજ તેઓના જીવન પ્રમાણપત્ર આપવામાં સરળતા થશે. 
  • આ ટેક્નોલોજી ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને Unique Identification Authority of India (UIDAI) દ્વારા બનાવવામાં આવી છે.
Pensioner Identification Technique

Post a Comment

Previous Post Next Post