જર્મનીના ચાન્સેલર તરીકે Olaf Scholz ની પસંદગી કરવામાં આવી.

  • જર્મન સાંસદ દ્વારા જર્મનીના ચાન્સેલર તરીકે ઓલાફ સ્કૉલ્ઝને પસંદ કરાયા છે. 
  • તેઓ હાલના ચાન્સેલર એંજેલા માર્કેલનું સ્થાન લેશે જેઓ વર્ષ 2005 થી 2021 એમ કુલ 16 વર્ષથી આ પદ પર હતા. 
  • Olaf Scholz સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીએ બહુ ઓછા અંતરથી આ ચુંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો છે. 
  • હાલ ડિસેમ્બર, 2021ની સ્થિતિએ એવા ફક્ત 2 જ વ્યક્તિઓ જીવીત છે જેઓ જર્મનીના ચાન્સેલર તરીકે હોદ્દા પર રહી ચૂક્યા છે જેમાં ગેર્હાર્ડ સ્ક્રોડર અને એન્જેલા માર્કેલનો સમાવેશ થાય છે.
Olaf scholz

Post a Comment

Previous Post Next Post