ભારત દ્વારા VL-SRSAMનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

  • Vertical Launch - Short Range Surface to Air Missile (VL-SRSAM)નું આ પરીક્ષણ ઓડિશા ખાતેની ફાયરિંગ રેન્જમાં Defence Research and Development Organisation (DRDO) દ્વારા કરાયું હતું. 
  • આ મિસાઇલને વર્ષ 2022 સુધીમાં સેનામાં સામેલ કરવાનો DRDO નો ઉદેશ્ય છે. 
  • DRDOની સ્થાપના વર્સ 1958માં કરવામાં આવી હતી જેનું સૂત્ર बलस्य मूलं विज्ञानम्‌ (Strength's Origin is in Science) છે.
VL-SRSAM

Post a Comment

Previous Post Next Post