- અલાહાબાદ હાઇકોર્ટે આ ચૂકાદા સાથે સરકારને ડિપેન્ડન્ટ ક્વૉટાના નિયમો બદલવા પણ આદેશ કર્યો છે.
- આ કેસમાં કોર્ટ દ્વારા પરિવારમાં પુત્રી કરતા પુત્રવધુનો અધિકાર વધુ હોવાનું જણાવ્યું હતું.
- આ કેસમાં ઉત્તર પ્રદેશમાં રાશનની દુકાનનું લાયસન્સ ધરાવનાર વ્યક્તિના મૃત્યું બાદ કોર્ટ દ્વારા પુત્રવધૂનો પરિવારમાં સમાવેશ કરી રાશનને દુકાન ફાળવવા માટે આદેશ કરાયો હતો.
- કોર્ટે પુત્રવધૂનો પરિવારમાં સમાવેશ નહી કરવાના રાજ્ય સરકારના નિયમને આશ્ચર્યજનક ગણાવી તેમાં 4 સપ્તાહમા સુધારો કરવા હૂકમ કર્યો હતો.