ડેવિસ કપમાં 15 વર્ષ બાદ રશિયા ચેમ્પિયન બન્યું.

  • આ સ્પર્ધાની ફાઇનલમાં રશિયાએ ક્રોએશિયાને 2-0થી પરાજય આપ્યો હતો. 
  • પ્રથમ સિંગ્લસમાં રશિયાના આન્દ્રે રુબલેવે બોરના ગોજોને 6-4, 7-6 થી તેમજ બીજા સિંગલ્સમાં વિશ્વના નંબર 2 ક્રમાંકિત ડેનિયલ મેદવેદેવે મારિન સિલિચને 7-6, 6-2થી પરાજય આપ્યો હતો.
  • અગાઉ રશિયા વર્ષ 2002 અને 2006માં આ કપમાં ચેમ્પિયન બન્યું હતું.
Russian Team

Post a Comment

Previous Post Next Post