UAE 4.5 દિવસના વર્કિંગ વીકનો અમલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો.

  • United Arab Emirates (UAE) માં કામકાજના અઠવાડિયાને ફક્ત 4.5 દિવસનું બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 
  • આ પદ્ધતિ યુએઇમાં 1 જાન્યુઆરી, 2022થી લાગૂ થશે. 
  • આ પદ્ધતિમાં શુક્રવારે હાફ-ડે તેમજ શનિ અને રવિવારે સંપૂર્ણ રજા રહેશે. 
  • વર્ષ 1971 થી 1999 સુધી યુએઇમાં 6 દિવસ કામકાજ થતું હતું જેને 1999માં 5 દિવસ કરાયું હતું.
Tourists

Post a Comment

Previous Post Next Post