મ્યાનમારની અદાલતે આંગ સાન સૂ કીને 4 વર્ષની જેલની સજા સંભળાવી.

  • તેણીને આ સજા સેના વિરુદ્ધ અસંતોષ ભડકાવવા તેમજ કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સંભળાવાઇ છે. 
  • ચાલુ વર્ષના ઑગષ્ટ મહિનામાં જ મ્યાનમારના સૈન્ય તાનાશાહ મિન આંગ હલિંગે આંગ સાંગ સૂકી નું નેતૃત્વ ધરાવતી લોકતાંત્રિક સરકારને હટાવીને પોતાને મ્યાનમારના પ્રધાનમંત્રી ઘોષિત કર્યા હતા. 
  • વર્ષ 1991માં આંગ સાન સૂ કી ને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.
aung san suu kyi

Post a Comment

Previous Post Next Post