સર્વે જહાજ 'સંધ્યાક' ને ભારતીય નેવીમાં સામેલ કરાયું.

  • Sandhyak નામનું આ સર્વે જહાજ કોલકત્તા ખાતેના Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા બનાવાયું છે જે સ્વદેશી હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે. 
  • આ જહાજ બંદર અને કિનારાના ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે તેમજ નૌકા ચેનલ અને માર્ગોને શોધવા માટે સક્ષમ છે. 
  • ભારતે પોતાના અગાઉના સર્વેક્ષણ જહાજના નામ પર જ આ જહાજનું નામ 'સંધ્યાક' રાખ્યું છે જે નેવીમાં 40 વર્ષ સુધી સેવામાં રહ્યું હતું જેને જૂન, 2021માં સેવાનિવૃત કરાયું હતું.
Sandhyak

Post a Comment

Previous Post Next Post