- આ સમજૂતીઓ ભારત અને રશિયાના 21માં વાર્ષિક શિખર સંમ્મેલન દરમિયાન કરાયા છે.
- આ સમજૂતીઓમાં વેપાર, ઉર્જા, સંસ્કૃતિ, બૌદ્ધિક સંપદા અને શિક્ષા સહિતના ક્ષેત્રોની સમજૂતીઓનો સમાવેશ થાય છે.
- આ સિવાય 10 વર્ષ સુધી રક્ષા ક્ષેત્રમાં પણ બન્ને દેશો એકબીજાને સહયોગ કરશે.
- આ બેઠકમાં બન્ને દેશોએ આતંકવાદના ખતરા અને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ જેવી પરિસ્થિતિઓમાં એકબીજાની મદદ કરવાનો સંકલ્પ પણ કર્યો હતો.