ગુજરાતમાં 42મો સપ્તક સંગીત સમારોહ 1 જાન્યુઆરીથી યોજાશે.

  • અમદાવાદ ખાતે યોજાનાર આ સંગીત મહોત્સવ 13 જાન્યુઆરી સુધી ચાલશે. 
  • આ કાર્યક્રમ સુધીમાં કોરોના મહામારીની ગાઇડલાઇનમાં કોઇ ફેરફાર ન થાય તો જ ઓફલાઇન યોજાશે, નહીતર ગયા વર્ષની જેમ ઓનલાઇન યોજાશે. 
  • આ સંગીત સમારોહમાં 175 જેટલા દિગ્ગજ કલાકારો પોતાનું પર્ફોર્મન્સ યોજશે. 
  • આ કલાકારોમાં પંડિત અજોય ચક્રવર્તી, પંડિત બીરજુ મહારાજ, શુભા મુદ્‌ગલ, કૌશિકી ચક્રવર્તી, પંડિત સાજન મિશ્રા, પંડિત શિવકુમાર શર્મા સહિતના કલાકારોનો સમાવેશ થાય છે.
Saptak 2021

Post a Comment

Previous Post Next Post