અમેરિકાએ તિબેટના મુદ્દાઓ માટે વિશેષ કો-ઓર્ડિનેટરની નિયુક્તિ કરી.

  • અમેરિકાએ આ નિયુક્તિ ચીન સાથેના તણાવ વચ્ચે કરી છે જેનો ઉદેશ્ય ચીની સરકાર અને દલાઇ લામા વચ્ચેની વાતચીતને પ્રોત્સાહન આપવાનો છે. 
  • અમેરિકા દ્વારા આ માટે ભારતીય મૂળની ઉઝરા ઝેયાની નિયુક્તિ કરવામાં આવી છે જે તિબેટમાં Special Coordinator તરીકે ફરજ બજાવશે. 
  • અમેરિકા દ્વારા આ પદ તિબેટ નીતિ અધિનિયમ, 2002 દ્વારા સ્થાપિત કરાયેલું છે જે ટ્રમ્પ શાસન કાળથી ખાલી હતું. 
  • ઝેયા આ પદ પર કામ કરનાર પ્રથમ ભારતીય અમેરિકી છે.
Uzra Zeya

Post a Comment

Previous Post Next Post