ઇંગ્લેન્ડ ખાતે આવેલ 10મી સદીની મૂર્તિ ભારતને સોંપવામાં આવી.

  • આ મૂર્તિ બ્રિટનમાં એક ખાનગી ઘરના બગીચામાંથી મળી હતી. 
  • બ્રિટને આ મૂર્તિ મકર સંક્રાતના અવસર પર આ મૂર્તિ ભારતને સોંપી છે. 
  • ભારતમાં આ મૂર્તિ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનાં લોખરી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. 
  • આ મૂર્તિ બકરીનું મુખ ધરાવતી યોગિની મૂર્તિનો જ ભાગ છે જેને હાલ દિલ્લીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતે મોકલવામાં આવી છે.
Yogini

Post a Comment

Previous Post Next Post