- આ યુદ્ધ અભ્યાસ ભારત અને જાપાનની નૌસેના દ્વારા કરાયો છે.
- આ અભ્યાસમાં ભારતના જહાજ શિવાલિક અને કદમત તેમજ જાપાનના Japan Maritime Self Defence Force (JMSDF) ના જહાજ ઉરગા અને હીરાડોએ ભાગ લીધો હતો.
- આ જ દરમિયાન રશિયન નૌસેનાના મિસાઇલ ક્રૂઝર વૈરાગ, વિધ્વંસક એડમિરલ ટ્રિબ્યૂઝ અને રુસી ટેન્કર બોરિસ બુટોમા પણ બે દિવસની સદ્ભાવના યાત્રા પર કોચ્ચિ ખાતે પહોંચ્યા છે.