પ્રસિદ્ધ પત્રકાર કમાલ ખાનનું 61 વર્ષની વયે નિધન.

  • NDTV ન્યૂઝ ચેનલના પત્રકાર કમાલ ખાનનું હાર્ટ એટેકથી નિધન થયું છે. 
  • તેઓ 30 વર્ષથી NDTV ચેનલ સાથે જોડાયેલા હતા. 
  • વર્ષ 2007માં તેઓને ડૉ. અમરનાથ અમર સાથે સંયુક્ત રુપે ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર એનાયત કરાયા હતા. 
  • વર્ષ 2008માં તેઓને Ramnath Goenka Excellence in Journalism Award અપાયો હતો.
Journalist Kaml Khan

Post a Comment

Previous Post Next Post