ઓમિક્રોન બાદ ફ્રાન્સમાં કોરોના વેરિયન્ટનો વધુ ઘાતક વાયરસ મળી આવ્યો.

  • ફ્રાન્સમાં કોરોનાનો 46 મ્યુટેશન ધરાવતો એક નવો ખતરનાક વાયરસ મળી આવ્યો છે. 
  • આ વાયરસનું વૈજ્ઞાનિક નામ B.1.640.2 છે જેનું હાલ વધુ સંક્રમણ બહાર આવ્યું નથી. 
  • આ વેરિયન્ટ કોરોનાના ઓમિક્રોન સહિતના અન્ય વેરિયન્ટ કરતા તદ્દન અલગ છે જેની શોધ મર્સિલેની IHU મેડિટેરેની ઇન્ફેક્શન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી છે જેથી તેને IHU તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • WHO ના એક અંદાજ મુજબ આ વેરિયન્ટનું મૂળ કેમેરૂન હોઇ શકે છે. 
  • કોરોનાના અન્ય વેરિયન્ટમાં આલ્ફા (B.1.1.7), બીટા (B.1.351), ગામા (P.1) ડેલ્ટા (B.1.617.2) તેમજ ઓમિક્રોન (B.1.1.529) નો સમાવેશ થાય છે.
Corona variant

Post a Comment

Previous Post Next Post