ભારતીય મૂળની પ્રીત ચાન્ડીએ સ્કીઇંગ કરીને દક્ષિણ ધ્રૂવ પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો.

  • ભારતીય મૂળની બ્રિટિશ આર્મી ઓફિસર પ્રીત ચાન્ડીએ સ્કીઇંગ કરીને દક્ષિણ ધ્રૂવ પર પહોંચવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 
  • આવુ કરનાર તે પ્રથમ બિન-ગોરી મહિલા છે જે કોઇના સપોર્ટ વિના સ્કીઇંગ કરીને અહી પહોંચી છે. 
  • આ પહેલા લિવ આર્નેસન નામની નોર્વેની મહિલાએ 1994માં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 
  • ઉલ્લેખનીય છે કે પૃથ્વીના દક્ષિણ ધ્રૂવ પર સૌપ્રથમ 14 ડિસેમ્બર, 1911ના રોજ નોર્વેના રોઅલ્ડ એમંડસનની આગેવાનીમાં કુલ પાંચ લોકો પહોંચ્યા હતા.
Preet Chandi

Post a Comment

Previous Post Next Post