- આ પાર્ક ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને પડતી તકલીફોનું નિવારણ લાવવા માટે સ્થપાશે.
- આ પાર્ક અમદવાદથી 75 કિ.મી. દૂર વટામણ ચોકડી નજીક ખંભાત તાલુકાના ગોલાણા ગામ પાસે બનાવાશે.
- આ પાર્કને 20 હજાર કરોડના ખર્ચે 2024 સુધીમાં બનાવી લેવાની તૈયારી છે.
- આ પાર્ક માટે કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય પાસેથી મંજૂરી મેળવી તેની કામગીરી આગળ હાથ ધરાશે.