ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચના વિઝા ઓસ્ટ્રેલિયા દ્વારા રદ્દ કરવામાં આવ્યા.

  • સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ તાજેતરમાં જ યોજાના ઓસ્ટ્રેલિયન ઓપન માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા જ્યા તેઓના વિઝા ઓસ્ટ્રેલિયા દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે. 
  • વિઝા રદ્દ કરવા પાછળ ઓસ્ટ્રેલિયન સરકારે નોવાક જોકોવિચે વેક્સિનેશનના માપદંડોને પુરા ન કર્યા હોવાનું જણાવ્યું છે. 
  • ઓસ્ટ્રેલિયન ઓપન 2022 સ્પર્ધા 17 થી 30 જાન્યુઆરી દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાનાર છે. 
  • આ સ્પર્ધા આ ઇવન્ટની 110મી આવૃતિ છે. 
  • ઓસ્ટ્રેલિયન ઓપનની શરુઆત વર્ષ 1905માં કરવામાં આવી હતી જેમાં ઇનામની રકમ 8,00,00,000 ઓસ્ટ્રેલિયન ડોલર છે.
Novak Djokovic

Post a Comment

Previous Post Next Post