રેલ્વે દ્વારા દેશના 244 રેલ્વે સ્ટેશન પર 'મેરી સહેલી' ટીમની નિમણૂંક કરવામાં આવી.

  • રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા દેશના વિવિધ 244 રેલ્વે સ્ટેશન પર મેરી સહેલી ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. 
  • રેલ્વે દ્વારા જૂન, 2021માં આ જ નામથી એક અભિયાન શરુ કરાયું હતું જેના હેઠળ લાંબા અંતરની ટ્રેનમાં RPF ની મહિલા કોન્સ્ટેબલ દ્વારા લેડીઝ અને અન્ય રિઝર્વ કોચમાં એકલા પ્રવાસ કરતી મહિલાઓની મુલાકાત લેવામાં આવે છે. 
  • આ સુવિધા હેઠળ જો કોઇ મહિલાને પોલીસની જરુર હોય તો RPFની હેલ્પલાઇન નં. 139 તેમજ Gujarat Railway Police (GRP) ની હેલ્પલાઇન નં. 1512 પર પણ કોલ કરીને મદદ મેળવી શકશે.
Meri saheli

Post a Comment

Previous Post Next Post