ઉત્તર પ્રદેશની શાળાને જનરલ બિપિન રાવતનું નામ અપાયું.

  • ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં આવેલ એક સૈનિક સ્કૂલને દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું નામ આપવાનો નિર્ણય લેવાયો છે. 
  • આ જાહેરાત બાદ આ શાળાનું નામ 'જનરલ બિપિન રાવત સૈનિક સ્કૂલ' થશે. 
  • આ શાળાની સ્થાપના ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર અને રક્ષા મંત્રાલય વચ્ચે 30 એપ્રિલ, 2015ના રોજ થયેલ એક સમજૂતી હેઠળ કરવામાં આવી હતી. 
  • ઉલ્લેખનીય છે કે દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું તેમના પત્ની અને સેનાના અન્ય 12 અધિકારીઓ સાથે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેમાં મૃત્યું થયું હતું.
Bipin Rawat Sainik School

Post a Comment

Previous Post Next Post