કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

  • વર્ષ 2020ના આ પુરસ્કારોમાં ઉત્તર પ્રદેશને સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર અપાયો છે. 
  • નોર્થ ઝોનમાં મુઝફ્ફરનગરને પ્રથમ સ્થાન અપાયું છે. 
  • પશ્ચિમ ઝોનમાં આ પુરસ્કાર ઇન્દોરને અપાયો છે જે સ્વચ્છ સર્વેક્ષણમાં સતત પાંચ વાર પ્રથમ સ્થાન પર રહ્યું છે. 
  • આ જાહેરાતમાં ગુજરાતને અલગ-અલગ નવ કેટેગરીમાં પુરસ્કાર અપાયા છે જેમાં વડોદરાને વેસ્ટ ઝોનમાં બીજું ક્રમ પ્રાપ્ત થયું છે. 
  • આ સિવાય તખતગઢ, સાબરકાંઠા વેસ્ટ ઝોનમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોમાં પ્રથમ સ્થાન પર તેમજ કાંકરાપાર, કચ્છ પશ્ચિમ ઝોનમાં  શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં બીજા સ્થાન પર છે. 
  • વાપી શહેરી સ્થાનિક નિગમમાં પ્રથમ સ્થાન પર છે. 
  • રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરુઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી જેનો ઉદેશ્ય લોકોમાં પાણીની ઉપયોગીતા બાબતે જાગૃતતા પેદા કરવાનો છે.
Jalshakti Puraskar 2020

Post a Comment

Previous Post Next Post