ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેતા સિડની પોઇટિયરનું 94 વર્ષની વયે નિધન.

  • પ્રસિદ્ધ અમેરિકી અભિનેતા સિડની પોઇટિયરનું હાલ નિધન થયું છે જેઓ લિલી ઓફ ધી ફિલ્ડ નામની ફિલ્મના નિર્દેશક પણ હતા. 
  • તેઓએ આ ફિલ્મમાં પોતે કરેલા અભિનય બદલ તેઓને લીડ-એક્ટિંગનો ઓસ્કાર પુરસ્કાર પણ મળ્યો હતો. 
  • તેઓ ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ અમેરિકી અશ્વેત વિજેતા બન્યા હતા. 
  • ઓસ્કાર સિવાય તેઓને વર્ષ 2009માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા US Presidential Medal of Freedom થી પણ સન્માનિત કરાયા હતા.
Sidney Poitier

Post a Comment

Previous Post Next Post