ફિલિપાઇન્સ દ્વારા બાળલગ્ન પર પ્રતિબંધ લાગૂ કરાયો.

  • ફિલિપાઇન્સ સરકાર દ્વારા બાળવિવાહ પર રોક લગાવવા માટે કાયદો બનાવાયો છે. 
  • નવા નિયમ મુજબ ફિલિપાઇન્સમાં 18 વર્ષથી નાની છોકરીઓના લગ્ન કરવા પર માં-બાપને 12 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. 
  • UNICEF ના આંકડાઓ મુજબ બાળવિવાહની બાબતમાં ફિલિપાઇન્સ વિશ્વમાં 12માં સ્થાન પર છે. 
  • ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ કેન્દ્રીય કેબિનેટ દ્વારા દિકરીઓના લગ્ન કરવાની ઉંમર વધારીને 21 વર્ષ કરવાના બિલને મંજૂરી આપી દીધી છે જેની સમીક્ષા માટે હાલ 31 સભ્યોની એક સમિતિ પણ બનાવાઇ છે.
stop child marriage

Post a Comment

Previous Post Next Post