FIFA બેસ્ટ પ્લેયર ઓફ ધી યર એવોર્ડની રેસમાંથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બહાર.

  • ફૂટબોલના ફેડરેશન Fédération Internationale de Football Association (FIFA) દ્વારા બેસ્ટ પ્લેયર ઓફ ધી યરનો ખિતાબની જાહેરાત 17 ફેબ્રુઆરીના રોજ થનાર છે. 
  • આ ખિતાબ માટેની રેસમાંથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ બહાર નિકળી ગયું છે. 
  • હવે આ રેસમાં લિયોનેલ મેસ્સી, રોબર્ટ લેવાંડોવસ્કી અને મોહમ્મદ સાલેહનું નામ છે.
  • ઉલ્લેખનીય છે કે લિયોનેલ મેસ્સીને આ પુરસ્કાર છ વાર મળી ચૂક્યો છે. 
  • ગયા વર્ષે આ પુરસ્કાર લેવાંડોવસ્કીને આપ્યો હતો.
  • FIFAની સ્થાપના 21મી મે, 1904ના રોજ ફ્રાન્સના પેરિસ ખાતે થઇ હતી.
FIFA Player of the year award

Post a Comment

Previous Post Next Post