યુરોપીય સંસદના અધ્યક્ષ ડેવિડ સાસોલીનું 65 વર્ષની વયે નિધન.

  • યુરોપીય સંસદમાં રિમોટ વોટિંગ જેવી મહત્વપૂર્ણ સિસ્ટમ લાવવામાં તેઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. 
  • તેઓ 2009 થી 2022 દરમિયાન કેન્દ્રીય ઇટલી તરફથી યુરોપિયન સંસદના સભ્ય રહ્યા હતા. 
  • વર્ષ 2019 થી હાલ સુધી તેઓ યુરોપિય સંસદના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. 
  • તેઓના મૃત્યું બાદ તેઓના સ્થાન પર કાર્યકારી અધ્યક્ષ તરીકે રોબર્ટા મેટ્સોલાની નિયુક્તિ કરવામાં આવી છે.
David Sassoli

Post a Comment

Previous Post Next Post