દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ક્રિસ મોરિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • વર્ષ 2012માં ડેબ્યૂ કરનાર દક્ષિણ આફ્રિકાના 34 વર્ષીય ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. 
  • તેણે પોતાના કેરિયરમાં 42 વન-ડે, 23 ટી-20 અને 4 ટેસ્ટ મેચ રમી છે. 
  • તે સાઉથ આફ્રિકાની ડોમેસ્ટિક ક્રિકેટ ટીમ ટાઇટન્સમાં કોચ તરીકે પણ રહ્યા હતા. 
  • IPL 2021 ની હરાજીમાં રાજસ્થાને તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.
Chris Moris

Post a Comment

Previous Post Next Post