ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના સી-ટૂ-સી વેરિયન્ટનું આ પરીક્ષણ INS વિશાખાપટ્ટનમ પરથી કરાયું છે. 
  • આ પરીક્ષણમાં નક્કી કરાયેલ જહાજને નિશાન બનાવાયું હતું. 
  • અગાઉ 8 ડિસેમ્બર, 2021ના રોજ ઓડિશાની ચાંદીપુર રેન્જ પર સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના હવાથી વાર કરતા વેરિયન્ટનું વિમાન સુખોઇ-30 MKi પરથી પરીક્ષણ કરાયું હતું. 
  • બ્રહ્મોસની આ સુપરસોનિક મિસાઇલ 400 કિ.મી. રેન્જમાં 4,300 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી દશ્મનનો સફાયો કરવા માટે સક્ષમ છે.
brahmos missile

Post a Comment

Previous Post Next Post