પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં થયેલ કથિત ચૂક બાબતે સુપ્રીમ કોર્ટે તપાસ સમિત બનાવી.

  • થોડા દિવસ પહેલા પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન મોદીના કાફલાને 20 મિનિટ સુધી એક ફ્લાયઓવર પર રોકાવું પડ્યું તે બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ બનાવી છે. 
  • આ બાબતની સુનવણી દરમિયાન કોર્ટે એ વાત માની હતી કે આ બાબતની તપાસ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર બન્નેના બદલે એક નિષ્પક્ષ સમિતિ દ્વારા કરવામાં આવે તે જરુરી છે. 
  • સુપ્રીમ કોર્ટ દ્વારા આ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવાઇ છે. 
  • આ સમિતિમાં નિવૃત જજ સિવાય ચંડીગઢના ડીજીપી, National Investigation Agency (NIA) ના આઇજી, પંજાબ-હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબ પોલીસના એડીશ્નલ ડીજીપી (સુરક્ષા)નો સમાવેશ થાય છે.
modi

Post a Comment

Previous Post Next Post