બ્રિટનમાં 18 કરોડ વર્ષ જૂના 'સમુદ્રી ડ્રેગન' આકારનું કંકાલ મળી આવ્યું.

  • આ કંકાલ બ્રિટનના મિડલેન્ડ વિસ્તારમાંથી મળ્યું છે જે લગભગ 18 કરોડ વર્ષ જુનું હોવાનું જણાયું છે. 
  • આ કંકાલ સમુદ્રી ડ્રેગન આકારનું છે જેની ફક્ત ખોપડીનો વજન જ 1 ટન જેટલો છે! 
  • વૈજ્ઞાનિકો આ શોધને ઇતિહાસમાં થયેલ સૌથી મોટી જીવાશ્મિની શોધ ગણાવી રહ્યા છે. 
  • આ કંકાલની લંબાઇ 30 ફૂટ છે જેને ઇક્થિયોસોરસ અથવા મીનસરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે. 
  • વૈજ્ઞાનિકોના મત અનુસાર લગભગ 9 કરોડ વર્ષ પહેલા આ જીવ પૃથ્વી પરથી લુપ્ત થયા હશે.
18 crore year dragon

Post a Comment

Previous Post Next Post