વિશ્વમાં સૌપ્રથમવાર માનવના શરીરમાં સૂવરનું હ્રદય પ્રત્યારોપિત કરાયું.

  • અમેરિકાના ડોક્ટર્સની ટીમ દ્વારા 57 વર્ષીય વ્યક્તિના શરીરમાં સૂવરનું હ્રદય ફીટ કરવામાં આવ્યું છે. 
  • આ સાથે જ હ્રદયની બીમારીઓથી પીડિત લાખો લોકોના હ્રદય પ્રત્યારોપણ માટે એક નવો રસ્તો ખુલ્યો હોવાનું તબીબોએ જણાવ્યું છે. 
  • આ સર્જરી યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ મેડિકલ ખાતે ડૉ. બાર્ટલે ગ્રિફિથે કરી હતી.
pig heart in human

Post a Comment

Previous Post Next Post