નવી પાસપોર્ટ રેન્કિંગમાં ભારત 83માં સ્થાન પર પહોંચ્યું.

  • વિશ્વના દેશોના પાસપોર્ટ અંગેના વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર જાપાન અને સિંગાપોર છે. 
  • બીજા સ્થાન પર સંયુક્ત રીતે જર્મની અને દક્ષિણ કોરિયાનો સમાવેશ કરાયો છે. 
  • આ યાદીમાં ફિનલેન્ડ, ઇટલી, લક્ઝમબર્ગ અને સ્પેન ત્રીજા સ્થાન પર છે જ્યારે અમેરિકા અને બ્રિટન છઠ્ઠા સ્થાન પર છે. 
  • આ રેન્કિંગ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે જે International Air Transport Association (IATA) ના આંકડાઓ પર આધારિત હોય છે. 
  • આ રેન્કિંગ મુજબ ભારતના પાસપોર્ટ ધારક નાગરિકો વિશ્વના 60 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મેળવી શકે છે.
passport

Post a Comment

Previous Post Next Post