ભારતના સૌથી મોટા ઉંમરના રીંછનું ભોપાલના પાર્ક ખાતે મૃત્યું.

  • ભારતનું આ રીંછ 'ગુલાબો' નામથી ઓળખાતું હતું જે દક્ષિણ અમેરિકાના રીંછ (સ્લોથ) જેવું હતું. 
  • 40 વર્ષની ઉંમરના આ રીંછને વર્ષ 2006માં એક મદારી પાસેથી પ્રાપ્ત કરાયું હતું. 
  • આ રીંછના મૃત્યું બાદ પાર્કના સ્ટાફ દ્વારા નિયત ધારાધોરણ મુજબ તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. 
  • ભોપાલના અપરલેકના કાંઠે આવેલ વનવિહાર નેશનલ પાર્કમાં સ્લોથ રીંછ માટે રેસ્ક્યુ અને બ્રીડિંગ સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ છે.
Bear Gulabo

Post a Comment

Previous Post Next Post