પ્રસિદ્ધ કવ્વાલ અહસાન ભારતીનું 85 વર્ષની વયે નિધન.

  • તેઓ કવ્વાલી સિવાય પોતાના ગળામાંથી અલગ અલગ અવાજ કાઢવા માટે પ્રસિદ્ધ હતા. 
  • ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓને પોતાના ગળામાંથી 84 અલગ અલગ પ્રકારના ઘુંઘરુનો અવાજ કાઢવા માટે નામ નોંધ્યું છે. 
  • તેઓએ ભારત સિવાય બહેરિન, યુએઇ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન સહિતના દેશોમાં પોતાનું પર્ફોર્મન્સ આપ્યું છે. 
  • તેઓની 'અલ્લાહ ભી હિંદી જાનતે હૈ, ભગવાન ભી ઉર્દૂ જાનતે હૈ' કવ્વાલી બહુ પ્રસિદ્ધ થઇ હતી. 
  • આ સિવાય તેઓની એક શાયરી ये किसका मकबरा है दुनिया वाले जान जाएंगे, मेरी कब्र के पत्थर पर हिंदुस्तान लिख देना પણ ખુબ પ્રસિદ્ધ છે. 
  • તેઓએ બોલીવૂડમાં તેમજ ભોજપુરી ફિલ્મોમાં ઘણી કવ્વાલીઓ ગાઇ છે.
Ehsaan Bharti

Post a Comment

Previous Post Next Post