- ફીફા દ્વારા બાયર્ન મ્યુનિખ રમનાર પોલેન્ડના ખેલાડી રોબર્ટને સતત બીજા વર્ષે પ્લેયર ઓફ ધી યરનો ખિતાબ અપાયો છે.
- તેઓએ થોડા દિવસ પહેલા જ પોતાનો 7મો બૈલન ડી'ઓર પુરસ્કાર પણ જીત્યો હતો.
- સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો પુરસ્કાર સ્પેનની એલેક્ઝિયા પુતેલાસે જીત્યો છે.
- પોર્ટુગીઝના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવા માટે વિશેષ પુરસ્કાર અપાયો છે.
- મહિલાઓમાં વિશેષ પુરસ્કાર પોર્ટલેન્ડ / કેનેડાની ક્રિસ્ટિન સિક્લેયરને અપાયો છે.