- અમેરિકાએ ભારત-પેસિફિક મહાસાગર ક્ષેત્રના પોતાના સૈન્ય અડ્ડા ગુઆમ ખાતે આ સબમરિન તૈનાત કરી છે.
- અમેરિકાની સૌથી શક્તિશાળી સબમરિન USS Nevada તૈનાત કરવામાં આવી છે.
- આ સબમરિન 20 ટ્રાઇડેન્ટ મિસાઇલ્સ અને 30 ન્યૂક્લિયર વોરહેડથી સજ્જ છે.
- વર્ષ 1980 બાદ અમેરિકાએ બીજી વાર આ સબમરીનને ગુઆમ સૈન્ય મથક પર મુકી છે.