ભારત અને સેન્ટ્રલ એશિયાઇ દેશો વચ્ચે પ્રથમ શિખર સંમ્મેલન યોજાશે.

  • આ સંમ્મેલન 27 જાન્યુઆરીના રોજ યોજાશે જેમાં ભારત સિવાય કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ ભાગ લેશે. 
  • આ સંમેલનનું નામ India-Central Asia Summit છે જેને ભારત હોસ્ટ કરશે. 
  • ભારત અને મધ્ય એશિયાઇ દેશોના નેતાઓ વચ્ચે આ પ્રકારનો આ પ્રથમ સંવાદ રહેશે જેનો ઉદેશ્ય મધ્ય એશિયાઇ દેશો વચ્ચે સંપર્ક અને સહયોગ વધારવાનો છે.
India-Central Asian Summit

Post a Comment

Previous Post Next Post