ઇન્ડોનેશિયા દ્વારા પોતાની નવી રાજધાની બનાવવા માટે કાયદો મંજૂર કરાયો.

  • ઇન્ડોનેશિયાની હાલની રાજધાની જકાર્તાને ડૂબવાનો ખતરો વધતો હોવાથી ત્યાની સંસદ દ્વારા New Capital Bill ને મંજૂરી અપાઇ છે. 
  • આ બિલ મુજબ ઇન્ડોનેશિયાની નવી રાજધાની નુસંતારા રહેશે જે બોર્નિયો દ્વીપમાં આવેલ કાલીમંતન ખાતે આવેલ છે. 
  • ઇન્ડોનેશિયાની આ નવી રાજધાની લગભગ 32 અબજ ડોલરના ખર્ચે બનશે. 
  • ઉલ્લેખનીય છે કે નવી રાજધાની જ્યા બનનાર છે તે બોર્નિયો દ્વીપ એશિયાનો સૌથી મોટ દ્વીપ છે તેમજ નવી રાજધાની નુસંતારાના અલગ અલગ ભાગ મલેશિયા, બ્રુનેઇ અને ઇન્ડોનેશિયાના કબ્જામાં છે તેમજ તેનો હિંદુ ધર્મથી બહુ જૂનો સંબંધ છે. 
  • આ દ્વીપ 14મી સદીમાં જાવા દ્વીપ પર શાસન કરનાર મજાપહિત સામ્રાજ્યના સમયમાં બન્યો હતો.
Indonesia new capital

Post a Comment

Previous Post Next Post