ગુજરાત સરકારે નવી શિક્ષણનીતિના અમલીકરણનો રોડમેપ લોન્ચ કર્યો.

  • આ રોડમેપ સાયન્સ સિટી ખાતે શિક્ષણની વાઇબ્રન્ટ સમિટ ખાતે લોન્ચ કરાયો છે. 
  • નવી શિક્ષણનીતિનો અમલ 20 વર્ષમાં કરવાનો છે પરંતુ ગુજરાતે National Education Policy (NEP) નો અમલ 10 વર્ષમાં કરી વર્ષ 2035 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% કરવાનું લક્ષ્યાંક રખાયું છે. 
  • નવી શિક્ષણનીતિ મુજબ: 
    • વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે ગમે ત્યારે દાખલ થઇ શકશે તેમજ છોડી શકશે. 
    • દરેક જિલ્લામાં એક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. 
    • શિક્ષણ સંસ્થાઓને વધુ સ્વાયતત્તા અપાશે. - અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ 3 થી 4 વર્ષના, સર્ટિફિકેટ કોર્સ 1 વર્ષના, ડિપ્લોમાં 2 વર્ષના, ડિગ્રી કોર્સ 3 વર્ષના કરવામાં આવશે. 
    • ફેકલ્ટી જ ટીચર, મેન્ટર અને ગાઇડ ગણાશે.
CM Bhupendra patel

Post a Comment

Previous Post Next Post