સુપ્રીમ કોર્ટ દ્વારા NEET-PG માં અનામત બાબતનો ચૂકાદો અપાયો.

  • આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે ઓબીસી માટે 27% અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતને મંજૂરી આપી છે. 
  • EWS ના અનામત માટે આવકમર્યાદા 8 આલ્ખ રુપિયા નક્કી કરવામાં માટે માર્ચ મહિનામાં સુનવણી હાથ ધરાશે. 
  • સુપ્રીમ કોર્ટ દ્વારા આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલી સમિતિના રિપોર્ટને ધ્યાને લઇ ચૂકાદો અપાયો છે. 
  • નીટ-પીજીનું કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરુ થશે જેમાં કોર્સમાં બે બેઠક હોય તો 1 બિન અનામત જ્યારે બીજી બેઠક પર રોટેશનથી અનામતની ગણતરી કરાશે.
NEET - PG Supreme Court

Post a Comment

Previous Post Next Post