બીજા વિશ્વયુદ્ધમાં લડનાર અમેરિકાના છેલ્લા સૈનિકનું 112 વર્ષની વયે નિધન.

  • બીજા વિશ્વયુદ્ધમાં યોદ્ધા તરીકે લડનાર છેલ્લા સિપાહી લોરેન્સ બ્રૂક્સનું 112 વર્ષની વયે નિધન થયું છે. 
  • તેઓ અમેરિકાની 91મી બટાલિયનમાં હતા જે ન્યૂ ગિનિ અને ફિલિપાઇન્સમાં તૈનાત હતી. 
  • ઉલ્લેખનીય છે કે બીજું વિશ્વયુદ્ધ 1 સપ્ટેમ્બર, 1939 થી 2 સપ્ટેમ્બર, 1945 સુધી ચાલ્યું હતું.
Lawrence Brooks

Post a Comment

Previous Post Next Post