જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા ત્યાની 70 હેક્ટર જમીનને 'રણનીતિક ક્ષેત્ર' ઘોષિત કરાઇ.

  • જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર ઘાટીના ગુલબર્ગ અને સોનમર્ગ પર્યટન સ્થળની લગભગ 70 હેક્ટર જેટલી જમીનને 'રણનીતિક ક્ષેત્ર' તરીકે જાહેર કરવામાં આવી છે. 
  • આ જાહેરાત બાદ આ સ્થળો પર સશસ્ત્ર બળો દ્વારા કબજો કરવાનો માર્ગ મોકળો થશે તેમજ સેના પારિસ્થિતિક રુપથી આ નાજુક ક્ષેત્રોમાં મુળભૂત ઢાંચાનો વિકાસ કરી શકશે. 
  • કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ઑક્ટોબર, 2020 માં જમ્મુ કાશ્મીર વિકાસ અધિનિયમ, 1970માં સંશોધન કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસન દ્વાર જાહેર કરાયેલ આ પ્રથમ વટહૂકમ હતો.
Strategic Area

Post a Comment

Previous Post Next Post