ન્યુઝીલેન્ડ પાસે આવેલ ટોંગા દેશમાં જ્વાળામુખીનો ભયાનક વિસ્ફોટ થયો.

  • આ જ્વાળામુખી ન્યુઝીલેન્ડ નજીક આવેલ ટોંગા દેશમાં છે જેનું નામ Hunga Tonga–Hunga Haʻapai (હંગા ટોંગા) છે. 
  • આ જ્વાળામુખી સક્રિય થવાથી જાપાનથી લઇ અમેરિકા સુધીના દરિયાકાંઠામાં સુનામી આવવાનો ખતરો ઉભો થયો છે. 
  • આ જ્વાળામુખીને લીધે પ્રશાંત મહાસાગરના તટીય ક્ષેત્રમાં 4 ફૂટ સુધીના ઊંચા મોજા ઊછળી રહ્યા છે. 
  • આ જ્વાળામુખી અલાસ્કાથી લગભગ 10,000 કિ.મી. દૂર આવેલ છે જેના વિસ્ફોટની તસ્વીર સેટેલાઇટમાં પણ લેવાઇ છે. 
  • આ વિસ્ફોટને લીધે ટોંગા અને તેની આજુબાજુના વિસ્તારોમાં લગભગ 5.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
Hunga Tonga–Hunga Haʻapai

Post a Comment

Previous Post Next Post