દેશમાં હવેથી 16 જાન્યુઆરીને 'નેશનલ સ્ટાર્ટ-અપ દિવસ' તરીકે મનાવાશે.

  • વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલ આ જાહેરાત મુજબ દેશમાં દર વર્ષે 16 જાન્યુઆરીને 'રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ' તરીકે મનાવવામાં આવશે. 
  • વર્ષ 2016માં 16 જાન્યુઆરીના રોજ ભારત સરકાર દ્વારા 'સ્ટાર્ટ-અપ ઇન્ડિયા' કાર્યક્રમ શરુ કરાયો હોવાથી આ દિવસની પસંદગી કરવામાં આવી છે. 
  • આ કાર્યક્રમ કેન્દ્ર સરકારના Ministry of Commerce & Industry હેઠળ આવે છે.
National Start-up day


Post a Comment

Previous Post Next Post