દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી હવેથી 23 જાન્યુઆરીથી શરુ થશે.

  • અત્યાર સુધી દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી 24 જાન્યુઆરીથી શરુ કરવામાં આવતી હતી જેને હવે 23 જાન્યુઆરી (નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જન્મ જયંતિ)થી કરવાનો નિર્ણય લેવાયો છે. 
  • ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ કેન્દ્ર સરકાર દ્વારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિને 'પરાક્રમ દિવસ' તરીકે જાહેર કરાયો હતો. 
  • આ સિવાય સરકાર દ્વારા 15 ઑગષ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, 15 નવેમ્બર (બિરસા મૂંડા જન્મજયંતિ)ને જનજાતિય ગૌરવ દિવસ, 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ જાહેર કરાયા હતા.
Republic Day

Post a Comment

Previous Post Next Post