- આ પરીક્ષણ Defence Research and Development Organization (DRDO) દ્વારા કરવામાં આવ્યું છે.
- આ પરીક્ષણમાં DRDO એ Man Portable Anti-Tank Guided Missile દ્વાર નક્કી કરેલ લક્ષ્યને સફળતાપૂર્વક ભેદ્યું હતું.
- આ પોર્ટેબલ મિસાઇલની રેન્જ 2.5 કિ.મી. છે.
- આ મિસાઇલનું હાલ પાંચમું પરીક્ષણ હતું જેના બાદ તે સેવા આપવા માટે તૈયાર છે.
- આ મિસાઇલનું પ્રથમ પરીક્ષણ સપ્ટેમ્બર, 2018માં કરાયું હતું.