- આ માહિતી UN Conference on Trade and Development (UNCTAD) દ્વારા પ્રસિદ્ધ Investment Trends Monitor માં જણાવાઇ છે.
- આ માહિતી મુજબ ભારતમાં વર્ષ 2021માં Foreign Direct Investment (FDI) માં 26% નો ઘટાડો થયો છે.
- ભારતમાં વર્ષ 2020માં FDI 64 અબજ ડોલર હતું તેમજ વર્ષ 2019માં 51 અબજ ડોલર હતું.
- આ રિપોર્ટમાં અમેરિકામાં FDI 114% વધારા સાથે 323 અબજ ડોલર તેમજ ચીન 20% વધીને 179 અબજ ડોલર જેટલું છે.