તેલંગાણા ખાતે દેશના પ્રથમ રૉક મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન કરાયું.

  • આ મ્યુઝિયમ તેલંગાણાના હૈદ્રાબાદમાં આવેલ હાબ્સીગુડામાં આવેલ Council Of Scientific And Industrial Research–National Geophysical Research Institute (CSIR-NGRI) ખાતે સ્થપાયું છે જેનું ઉદ્‌ઘાટન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યું છે. 
  • આ મ્યુઝિયમાં ભારતના વિવિધ ભાગોમાં મળતા 45 અલગ અલગ પ્રકારના ખડકોને પ્રદર્શિત કરાયા છે.
  • આ ખડકોનો અંદાજિત સમયગાળો 3.3 અબજ વર્ષ જૂનો છે!
Rock Museum

Post a Comment

Previous Post Next Post